Search This Website

Saturday, November 18, 2023

GSRTC Apprentice Recruitment: અમદાવાદ માં GSRTC માં એપ્રેન્ટિસમાં વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર 2023 સુધી.

GSRTC Apprentice Recruitment: GSRTC ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે GSRTC Apprentice Recruitment માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 23 નવેમ્બર 2023 સુધી પોતાની ઓફલાઇન અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

GSRTC Apprentice Recruitment

આર્ટિકલનું નામGSRTC Apprentice Recruitment
સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટનું નામવિવિધ એપ્રેન્ટિસ
નોકરીનું સ્થળઅમદાવાદ (ગુજરાત)
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ23 નવેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://gsrtc.in/site/

જુદી નિયત કરેલ છે. જેમાં 10 પાસ, 12 પાસ અને ITI ઉપરાંત અન્ય પણ માંગી શકે છે. આ માટે નિગમનો ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરવો.

અગત્યની તારીખ

આ GSRTC Apprentice Recruitment આવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 06 નવેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 06 નવેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર 2023

જગ્યાનું નામ

આ GSRTC Apprentice Recruitment આવી છે તેના માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • વેલ્ડર
  • MVBB
  • ચિત્ર
  • ઇલેક્ટ્રિશિયન
  • મશીનિસ્ટ
  • શીટ મેટલ વર્કર
  • મોટર મિકેનિક

કુલ જગ્યા

આ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં ભરતી આવી છે તેના વિવિધ પોસ્ટ પ્રમાણે કેટલી જગ્યા ભરવાની છે. તે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મ ભર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયામાં થશે.

  • મેરીટ દ્વારા
  • ઇન્ટરવ્યુ દ્વારા
  • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

શૈક્ષણિક લાયકાત

આ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં ભરતી આવી છે તેના માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી નિયત કરેલ છે. જેમાં 10 પાસ, 12 પાસ અને ITI ઉપરાંત અન્ય પણ માંગી શકે છે. આ માટે નિગમનો ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરવો.

પગાર ધોરણ

આ GSRTC Apprentice Recruitment માં ભરતી આવી છે તેના વિવિધ પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે જે ઇન્ટરવ્યુ વખતે જણાવવામાં આવશે.


અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://www.apprenticeshipindia.gov.in/ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • હવે ID અને passwordની મદદથી લોગીન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • હવે જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે.
  • ત્યાર પછી ભવિષ્ય માટે આ ભરેલ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • ત્યાર બાદ ઓનલાઈન કરેલ અરજીને નિયત કરેલ સરનામા પર રૂબરૂ મોકલી આપવાની રહેશે.

અગત્યની લિન્ક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો

No comments:

Post a Comment